વ્યથા –કથા


અમથી આંખો વલવલે..

ક્યાંક દૂર કઇંક ઝ્ળહળે

સળગતું કદાચ શ્વાસ જેવું

મનોમન જો ને તરફડે

અણધાર્યા હાકટા કરે પડકારા

મનમાં ખેલાતું દ્વંદયુદ્ધ …

આ પાર કે પેલી પાર

કે પછી સાવ પાર ???

જવા હ્રદય કેવું લવલવે

ખૂટી આશ ..તૂટી સાંસ …

ભળભળ ઉકળતો લાવા

પ્રેમની સુવાસ “પાછી” થઈ

હવે

વિરહનો મઘમઘાટ સળવળે…

આ ઘેર – પેલે ઘેર .

કરતી રહી ચલકચલાણું

 

મળ્યું ના કોઈ ‘દિ એકે ઘર ભાણું.

ભરી થાળી આઘી ઠેલી જો ?

હવે ભૂખે કેવી ટળવળે……….!!!!

 

hemal dave

Advertisements

પ્રતિભાવ..

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s